Nach Genre filtern

SBS Gujarati - SBS ગુજરાતી

SBS Gujarati - SBS ગુજરાતી

SBS

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Gujarati-speaking Australians. - ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ સાથે આપને જોડતા તટસ્થ અને વિશ્વાસપાત્ર સમાચાર અને અહેવાલ

4090 - SBS Gujarati News Bulletin 1 May 2024 - ૧ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
0:00 / 0:00
1x
  • 4090 - SBS Gujarati News Bulletin 1 May 2024 - ૧ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    Wed, 01 May 2024 - 04min
  • 4089 - ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોગદાન આપી સિદ્ધિ મેળવનારા ગરવા ગુજરાતીઓ

    વિશ્વના દરેક દેશમાં પોતાના બુદ્ધિ ચાતુર્ય અને પરિશ્રમથી સફળતા મેળવનારા ખમીરવંતા ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તબીબી ક્ષેત્રથી ક્રિકેટના મેદાન સુધીના દરેક ક્ષેત્રમાં પોતાનો ફાળો આપનારા ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યાદ કરીએ.

    Wed, 01 May 2024 - 05min
  • 4088 - 2024 લોકસભા ચૂંટણી: નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે. કોંગ્રેસના નેતાઓએ પણ ગુજરાતમાં સભા સંબોધી. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

    Wed, 01 May 2024 - 06min
  • 4087 - SBS Gujarati News Bulletin 30 April 2024 - ૩૦ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    Tue, 30 Apr 2024 - 03min
  • 4086 - SBS Gujarati News Bulletin 29 April 2024 - ૨૯ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

    Mon, 29 Apr 2024 - 04min
Weitere Folgen anzeigen