Nach Genre filtern

Khas Khabar Rajkot FM News

Khas Khabar Rajkot FM News

Khas Khabar FM News

News, Breaking News,

7 - khaskhabar Rajkot FM News Dt.17-9-2020
0:00 / 0:00
1x
  • 7 - khaskhabar Rajkot FM News Dt.17-9-2020

    khaskhabar Rajkot FM News Dt.17-9-2020

    Thu, 17 Sep 2020 - 01min
  • 6 - khaskhabar Rajkot FM News Dt.15-9-2020

    દેશભર સહિત ગુજરાતમાં હાલ કોરોનાના સંક્રમણના કારણે શાળા-કોલેજો બંધ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાના મુદ્દે નિવેદન આપ્યું છે.ડે.સીએમ નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરશે.

    જન્મદિને નરેન્દ્ર મોદી પોતાના ગુજરાતને 'મીસ' કરશે? તા.17 ના મુલાકાતની શકયતા નથીવડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન તા.17 ના રોજ છે અને ભાજપે તેની એક સપ્તાહ લાંબી ઉજવણી પણ કરી છે.પરંતુ દર વર્ષની માફક આ વર્ષે વડાપ્રધાન શ્રી મોદી તેમનાં માતાના આર્શીવાદ લેવા ગાંધીનગર વે તેવી શકયતા નથી.હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે અને તેથી વડાપ્રધાન માટે ગાંધીનગર આવવુ મુશ્કેલ છે. શ્રી મોદી દર વર્ષે તેમનાં જન્મદિને માતાના આર્શીવાદ લેવા રૂબરૂ આવવાનું ચુકતા નથી જોકે શ્રી મોદી તા.31 ઓકટોબરનાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને ગુજરાત આવશે તે નિશ્ચીત બની રહ્યું છે.

    સૌરાષ્ટ્રને તરબોળ કરતા મેઘરાજા : લાલપુરમાં સવા ૪ ઇંચ, કાલાવડમાં ૩ ઇંચ વરસાદમોરબી- જૂનાગઢ- ઉપલેટામાં બે ઇંચ : ટંકારામાં પોણા બે ઇંચ : મેંદરડા- અમરેલી-જામનગર-ખંભાળીયા-ભુજ-માળિયા મિયાણા- વાંકાનેર-વિસાવદરમાં એક ઇંચ વરસાદછેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં વરસાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બેથી ત્રણ દિવસથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ કર્યો હોય સૌરાષ્ટ્ર તરબોળ થયું છે. પાંચ મિનિટની મુલાકાતમાં અક્ષય કુમારને મળી હતી ત્રણ ફિલ્મો, પણ રહી હતી ફ્લોપ અક્ષયકુમારે અમેરિકન એડવેન્ચર શો બેર ગ્રિલ્સના શો ઇન ટુ ધ વાઇલ્ડમાં કામ કર્યું હતું. આ શોમાં અક્ષયે ઘણા જોખમોનો સામનો કર્યો હતો અને સાથે સાથે પોતાના પરિવાર, કરિયર અને જીવન વિશે પણ વાત કરી હતી. ગ્રિલ્સના સવાલ પર અક્ષયે પોતાની અગાઉની જિંદગી વિશે કહ્યું હતું કે તે દિલ્હીનો રહેવાસી છે તેના પિતા પંજાબી અને માતા કાશ્મીરી છે. તે પોતાના પિતાને આદર્શ માને છે અને તેમણે શીખવેલી ચીજોનું પાલન કરે છે.

    Tue, 15 Sep 2020 - 01min
  • 5 - khaskhabar Rajkot FM News Dt.12-9-2020

    khaskhabar Rajkot FM News Dt.12-9-2020

    Sat, 12 Sep 2020 - 01min
  • 4 - Khas Khabar Rajkot FM News 11-09-2020

    આખરે ભારતમાં કોરોના રસીની ટ્રાયલ અટકી,દેશમાં 17 સ્થળે ચાલતી ટ્રાયલ રોકવા એસ.એસ.આઈ નો આદેશ

    કોરોનાનો રેપીડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવો કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને સૂચના આપી

    રાજકોટની સોની બજારમાં છેલ્લા 50 દિવસમાં 40 ના મોત સક્રમણ અટકાવવા કાલથી સોની બજાર 8 દિવસ બંધ

    રાજકોટ મહાપાલિકાના 17 કોમ્યુનીટી હોલનું આજથી ઓનલાઈન બુકિંગ શરૂ,પ્રાંત અધિકારીને મંજૂરી રજૂ કરવી જરૂરી

    રાજકોટથી ભાવનગર, દિવ,મહુવા,ભુજ,અને અમદાવાદની વોલ્વો આજથી શરૂ,ઓનલાઈન બુકિંગ ઉપર 10% ડિસ્કાઉન્ટ મળશે

    મુંબઈની ધરામાં ફરી ખળભળાટ મુંબઈમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

    રાજકોટમાં કોરોના હવે જીવલેણ બન્યો જોખમી થર્ડ સ્ટેજમાં પ્રવેશ્યો: આજે કોરોનાથી 22 દર્દીના મોત

    રાજકોટ: મનપા ના આરોગ્ય અધિકારી ડો.પી.પી.રાઠોડ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ 

    રિયા ચક્રવતીને ડ્રગ્સ કેસમાં જમીન ના મંજુર કરતા હવે રેવું પડશે જેલ માં જ

    Fri, 11 Sep 2020 - 01min
  • 3 - khaskhabar Rajkot FM News Dt.4-9-2020

    BCCIની મેડીકલ ટીમનો સભ્ય કોરોનાની ઝપેટમાં, અત્યાર સુધી IPLના 14 સભ્યો કોરોનાથી સંક્રમિત

    ગત અઠવાડીયા દરમ્યાન ચેન્નઇ સુપર કિંગ્સ (CSK)ના બે ખેલાડીઓ સહિત 13 સભ્ય કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતુ. યુએઈમાં સામે આવેલા આ કેસોની સંખ્યા હવે 14 જેટલી થવા પામી છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી યુએઈ પહોંચેલી મેડીકલ ટીમના એક સભ્યને કોરોના પોઝિટીવ હોવાનું પણ સામે આવ્યુ છે.

    2

    રશિયન ઓફિસરે હાથ આગળ કર્યો તો રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું નમસ્તે!

    રક્ષામંત્રી રાજનાથ સિંહ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન – SCOની બેઠક માટે રશિયા પહોંચ્યા છે. રક્ષામંત્રી બુધવાર રાત્રે મોસ્કો પહોંચ્યા. આ દરમ્યાન તેમનો એક વીડિયો રક્ષા મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેમાં તેઓ રૂસના અધિકારીઓને હાથ મિલાવાની જગ્યાએ હાથ જોડીને પરંપરાગત રીતે નમસ્તે કરતા દેખાયા છે.

    Fri, 04 Sep 2020 - 07min
Weitere Folgen anzeigen