Filtrar por género

Jahnvi Rupareliya

Jahnvi Rupareliya

Jahnvi Rupareliya

This one is about the poems that I have loved reading and reciting. It heals and inspires with every recitation.

69 - Experience Anubhav by Manav Kaul from Nastik ki Prathana
0:00 / 0:00
1x
  • 69 - Experience Anubhav by Manav Kaul from Nastik ki Prathana

    Anubhav

    Sat, 29 Aug 2026 - 01min
  • 68 - "" ભીતરેથી રોજ માંજે છે મને" by Laxmi Dobariya

    ભીતરેથી રોજ માંજે છે મને :


    ઝાંઝવાને અવગણી માંડી પરબ તું તરસ આપી તરાશે છે મને....!


    Don't we often say, "Satisfaction eventually kills growth" ?

    When satisfaction morphs into complacency, it stifles ambition and resistance to change.


    How beautifully the poet is saying to the infinite energy...

    તું તરસ આપી તરાશે છે મને.

    તે જીવનના કઠિન સંજોગો અને તરસ (તૃષ્ણા) આપીને વ્યક્તિના વ્યક્તિત્વને ઘાટ આપે છે અને વધુ મજબૂત બનાવે છે.


    As I have always said: Thankful for all the unfavorable events & situations.....!

    Fri, 17 Jul 2026 - 00min
  • 67 - "તાસીર જુદી છે" by Laxmi Dobariya

    આ ગઝલ જીવનના સનાતન સત્યોની સુંદર રજૂઆત કરે છે. મોહનો ભ્રમ તૂટતાં જ સાચો આત્મસાક્ષાત્કાર અને આંતરિક શાંતિ મળે છે. જીવનમાં નમ્રતા રાખવાથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી ટકી શકાય છે. ભૂતકાળની ભૂલોમાંથી સમયસર પાછા વળવું એ જ એક નવી અને શ્રેષ્ઠ શરૂઆત છે. જીતવાની જીદ છોડવાથી જ ખરા અર્થમાં સાચી જીત મેળવી શકાય છે.


    વૃક્ષની ડાળી ક્યારેય ખરી ગયેલા પાંદડાઓનો શોક નથી મનાવતી, કારણ કે તેની પાસે નવી કૂંપળોની મોટી આશા હોય છે. તેથી, ભૂતકાળના નુકસાનનો અફસોસ કરવાને બદલે નવી શરૂઆતનું હસતા મુખે સ્વાગત કરવું જોઈએ.

    Sun, 12 Jul 2026 - 01min
  • 66 - Suno, Tum Tum hi rehna by Ekta Nahar

    Tum Tum hi rehna... mein tum ho jaungi... !


    प्रेम, किसी को पाने से ज़्यादा, किसी के हो जाने का भाव है... स्वार्थरहित भाव,

    मैं तुम हो जाउंगी,

    मैं पृथ्वी, चट्टान, अर्थहीन, तपस्या में, मोहरा, सर्वनाम, व खाली सड़क...।

    पर मेरे सारे अर्थ सिर्फ तुमसे...

    मेरी सबसे पसंदीदा पंक्ति - मैं सर्वनाम हो जाऊंगी...तू संग्या हो जाना...!


    इस बात के साथ और एक बात भी है, कि मैं तो तुम हो जाऊंगी, पर तुम पर कोई शर्त नहीं...तुम तुम्हीं रहना...!


    Ekta Nahar ki samarpana Bhaav kavita...

    Mon, 22 Jun 2026 - 01min
  • 65 - Subah by Rakesh Tiwari #poetryheals

    Hope

    Sun, 11 Jan 2026 - 01min
Mostrar más episodios