Filtra per genere
Natta Datta No Ambarica Parvas | નાથા દેથા નો અંબરીકા પર્વસ | Gujrati Comedy Podc

આ ગુજરાતી પોડકાસ્ટમાં, અમે મંદિરના ભજન અને આરતીમાં દૈનિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનુક્રમે તબલા અને મંજીરા વગાડનારા બે સ્થાનિક સંગીતકારો નાથો અને દેથોની વાર્તાને અનુસરીએ છીએ. કોઈ ઔપચારિક શિક્ષણ ન હોવા છતાં, અમદાવાદ શહેરના આ નિર્દોષ અને ધાર્મિક સંગીતકારોને અમેરિકા જવાની તક આપવામાં આવી હતી. તેમની સફર દરમિયાન, નાથો અને ડેથોએ શ્રેણીબદ્ધ આનંદી ઘટનાઓનો અનુભવ કર્યો જેણે તેમને તેમના સ્થાનિક સમુદાયની ચર્ચા બનાવી. નાથો તેના લાક્ષણિક રમુજી અનુનાસિક સ્વરમાં બોલે છે, જ્યારે ડેથો રમૂજી બાસ ટોન ધરાવે છે, અને બંને તેમના અનુભવોને પોતપોતાના અનન્ય અને રમૂજી રીતે વર્ણવે છે. #audiopitara #sunnazaroorihai #gujarati #podcast #gujaratipodcast #story #talented #musicians #ahmedabad #tabla #manjira #skills #america #natho #detho #nathoanddetho #music #instruments #travel
- 10 - ઇપી 10 - નાથા અને દેથાનું જોઇન્ર્ એકાઉન્ર
અમેરરકાનાાં પ્રવાસ માટે રઘાભાઈ તરફથી નાથા અને દેથાને મળેલ મિેનતાણુ તેઓનાાં જોઇન્ટ એકાઉન્ટમાાં જમા કરાવ્યા બાદ કોઈ ફોડ કૉલ આવે છે અને અંતે આ અદ્દભ ત પ્રવાસની યાદો નાથા અને દેથા માટે એક અકલ્પનીય સંભારણુ બની જાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 9 - ઇપી 09 - મજેદાિ માઈકલ
ગજરાત મૂળના અને અમેરરકામાાં વસવાટ કરતા માઇકલ સાથે નાથા અને દેથાની મ લાકાત થાય છે અને માઈકલની ઓરફસના રમૂજી નિયમોનું વર્ણન સાાંભળીને નાથો અને દેથો પણ અચરજ પામે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 8 - ઇપી 08 - પ્રશાુંત પિપૂડીવાળો
રઘાભાઈના ઑકેસ્રા ગ્ર પમાાંપ્રશાાંત મપપ ડીવાળો નામે વાાંસળી વાદક હોય છે, જે સ્વભાવે કાંજૂસ પણ હોય છે અને નાથો અને દેથો તેની કાંજૂસાઇનાાં હાસ્યાસ્પદ રકસ્સા ચાવાળાને અને ઉપસ્સ્થત સમજદાર વ્યસ્તતને જણાવે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 7 - ઇપી 07 - ઈમાિતમાું આગ
નાથા અને દેથાનાાં અમેરરકા પ્રવાસ દરમમયાન તેઓ મવમવધ શિેરોની મ લાકાત લે છે અને એક સમયે એક ઉંચી ઇમારતમાાં થયેલાાં આગનાાં બનાવ દરમમયાન પણ હાસ્યાસ્પદ અને રમૂજી પ્રસંગો બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 6 - ઇપી 06 - ક્રીડમ ટેઈલની મુલાકાત
રઘાભાઈની ઑકેસ્રા ટીમની સાથે નાથો અને દેથો રિડમ ટેઈલની મ લાકાત લેવા પિોંચે છે અને તયાાંની મવમવધ જગ્યાઓની મ લાકાત દરમમયાન પણ રમૂજી પ્રસંગો બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 5 - ઇપી 05 - બોસ્ર્નની બબાલ
રઘાભાઈની ઑકેસ્રા ટીમની સાથે નાથો અને દેથો રિડમ ટેઈલની મ લાકાત લેવા પિોંચે છે અને તયાાંની મવમવધ જગ્યાઓની મ લાકાત દરમમયાન પણ રમૂજી પ્રસંગો બને છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 4 - ઇપી 04 - લાકડાનું ઇન્ટરનેશનલ પ્લેન
ઇન્ટરનેશનલ પ્લેનમાાં પીવાનું મળે, એટલે નાથો – દેથો અને ચાવાળો પણ ગ જરાતમાાં આવી ગોઠવણ થાય એવા રમૂજી મવચારો કરે છેઅને પછી હાસ્ય પ્રસંગો ઉપસ્સ્થમત થાય છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 3 - ઇપી 03 - પ્લેનમાું રોતી મરિલા
અમેરરકા જવા દરમમયાન એરપોટણ પર અને પ્લેનમાાં નાથો અને દેથો એક રોતી મરિલાને જોવે છે અને તે અંગેનું કારણ જાણવાનો પ્રયતન કરે છે. સાથેજ એક રમૂજી ઘટના બને છે, તેનૂ વણણન નાથો અને દેથો કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 2 - ઇપી 02 - દેથાનો પાસપોર્ટ ફોટો
નાથા અને દેથાને અમેરરકા જવા માટે પાસપોટણ ફોટો પડાવવાની જરૂર પડી અને તે દરમમયાન રમૂજી ઘટના ઘટી તેનું વણણન થાય છે અને રઘાભાઈએ તેમને અમેરરકા જવા અંગે આપેલી સૂચનાઓની જાણકારી દરમમયાન પણ રમૂજી ઘટનાઓ ઘટે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023 - 1 - ઇપી 01 - પ્રવાસનું આયોજન
અમદાવાદની ચાની ટપરી પર ચા બનાવનાર લાલો, એક ભણેલો અને સમજદાર સજ્જન, નાથા અને દેથાની અમેરરકા પ્રવાસની વાતો કરે છે. તે દરમમયાન નાથો અને દેથો પણ તયાાં આવે છે અને પ્રવાસનું આયોજન કેવી રીતે થયુ તેનુ વેર્ણન કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
Fri, 23 Jun 2023
Podcast simili a <nome>
Barangay Love Stories Barangay LS 97.1 Manila | GMA Network Inc.
El Partidazo de COPE COPE
Herrera en COPE COPE
Ed Lapiz Ed Lapiz
Es la Mañana de Federico esRadio
La noche de Cuesta esRadio
Hondelatte Raconte Europe 1
Affaires sensibles France Inter
LEGEND Guillaume Pley
El colegio invisible OndaCero
La Rosa de los Vientos OndaCero
Papa Dudut Stories Papa Dudut | TAGM Marketing Solutions Inc.
Les grands dossiers de l'Histoire par Franck Ferrand Radio Classique
Espacio en blanco Radio Nacional
Entrez dans l'Histoire RTL
Le grand récit RTL
Les Grosses Têtes RTL
L'Heure Du Crime RTL
El Larguero SER Podcast
SER Historia SER Podcast
Todo Concostrina SER Podcast
Un Libro Una Hora SER Podcast
SLEEP Sleep
Tagalog Inspirational Love Stories Tagalog Love Stories