Filtra per genere
Hello! નમસ્કાર હું છું આપની સ્ટોરી ટેલર રિદ્ધિ 🎤 અને મારી સાથે સાંભળો ગુજરાતી short stories એકદમ નવા અંદાજમાં.....🎧This podcast is exclusively dadicated to gujrati spoken word poetry and story telling....stay tuned to more such stories.... written and recorded by Riddhi Kumpavat https://www.instagram.com/reel/CYvA9rzKTcb/?utm_medium=share_sheet
- 94 - ભૈરવ મારી સ્મૃતિઓ માં...Sat, 03 Oct 2026 - 06min
- 93 - સંવાદ શા માટે?Wed, 23 Sep 2026 - 04min
- 92 - તું ચાલીશ ને મારી સાથે?Thu, 27 Aug 2026 - 04min
- 91 - મારા જીવન ના સ્ત્રી પાત્રો...Sat, 08 Aug 2026 - 09min
- 90 - Overthinking ની પરાકાષ્ઠાTue, 28 Jul 2026 - 03min
- 89 - વાત કહેવી જરૂરી છે...Thu, 16 Jul 2026 - 03min
- 88 - ધરતીનો છેડો ઘર...Wed, 01 Jul 2026 - 03min
- 87 - વ્હાલી દીકરીઓ...Wed, 17 Jun 2026 - 04min
- 86 - માંThu, 07 May 2026 - 04min
- 85 - પ્રેમ હંમેશા રહેશે...Tue, 21 Apr 2026 - 02min
- 84 - બા ની કંકાવટી, નાનાજી ની હરડેThu, 28 Aug 2025 - 03min
- 83 - મારી ડાયરી...Sun, 13 Jul 2025 - 03min
- 82 - મુખવટોSat, 05 Jul 2025 - 03min
- 81 - Post wedding shootSat, 09 Dec 2023 - 04min
- 80 - નિરમા : Story of becoming the brandMon, 16 Oct 2023 - 03min
- 79 - Middle class અને સરકારી નોકરીMon, 02 Oct 2023 - 03min
- 78 - પરંપરા કે દેખાદેખીSat, 16 Sep 2023 - 05min
- 77 - લગ્ન : પહેલાના સમયમાં અને વર્તમાનમાં
સાંભળો શું પરિવર્તન આવ્યું છે પહેલાંના અને વર્તમાન લગ્નોમાં... અને જણાવો તમારો કોઈ યાદગાર અનુભવ comments માં...
Sun, 10 Sep 2023 - 03min - 76 - 5 રૂપિયા નું Parle GSat, 26 Aug 2023 - 04min
- 75 - પરિપક્વ હોવું એટલે શું?
સ્વયંનો સ્વીકાર એટલે પરિપક્વતા.... share your comments below in the comment section Rate and follow the Podcast
Sat, 12 Aug 2023 - 04min - 72 - મુક્તિSun, 16 Jul 2023 - 03min
- 71 - કલાFri, 07 Jul 2023 - 03min
- 70 - આખરી શ્વાસ નું સરનામુંSat, 01 Jul 2023 - 03min
- 69 - એક સવાલ?Sun, 25 Jun 2023 - 04min
- 68 - અસ્તિત્વFri, 09 Jun 2023 - 04min
- 67 - પ્રાણવાયુSat, 03 Jun 2023 - 03min
- 66 - હું દેવી નથીSat, 27 May 2023 - 04min
- 65 - ખજાનો: ઉનાળાની રજાઓ અને નાનીનું ઘર
ઉનાળાની રજાઓ અને નાનીનું ઘર....endless nostalgic memories of childhood...renovation ના આ યુગમાં આપણે જૂનું ઘણું બધું ગુમાવ્યું છે.
Sat, 20 May 2023 - 05min - 64 - Dear ડાયરી
Yes...After long time...મળીયે samvad gujrati stories By Riddhi Season 4 માં..આશા રાખું કે તમારો સારો પ્રતિસાદ મળે...તમારા suggestions મારા માટે કિંમતી છે તો please share your feedback.
Sun, 14 May 2023 - 03min - 63 - બદલાવFri, 29 Jul 2022 - 03min
- 62 - આરામખુરશી અને પપ્પા
ફાટેલી ચાદર જેવી આ જીંદગીને થીગડા મારી મારીને એવી રફુ કરે કે આપણને જીવનના ટાઢ તડકાનો અનુભવ પણ ન થાય....
Sat, 23 Jul 2022 - 03min - 61 - પહેલો પ્રેમ... 💕💕💕Mon, 11 Jul 2022 - 04min
- 60 - લખતી રહું કવિતાઓ...Sat, 25 Jun 2022 - 02min
- 59 - શુન્યથી અનંતની સફર...Sat, 18 Jun 2022 - 02min
- 57 - નાના નાના સપના...Fri, 27 May 2022 - 04min
- 56 - મારી દુનિયાSat, 21 May 2022 - 02min
- 55 - મારું મન દરિયો...Sat, 14 May 2022 - 02min
- 54 - મામાનું ઘર કેટલે?Sat, 07 May 2022 - 02min
- 53 - કવિતાઓની પ્રેરણા...Wed, 06 Apr 2022 - 04min
- 52 - અધુરો પ્રેમ અધુરી કવિતાMon, 28 Mar 2022 - 05min
- 51 - જીવનનાં પાત્રોTue, 22 Mar 2022 - 04min
- 50 - આ શહેર છે - 2Fri, 11 Mar 2022 - 03min
- 49 - 90's ની વાતો -2Sat, 26 Feb 2022 - 04min
- 48 - 90s ની વાતો -1Sat, 19 Feb 2022 - 04min
- 47 - આંકડાSat, 12 Feb 2022 - 03min
- 46 - સરકારી નોકરી
જરૂર છે થોડા બહાર આવવાની સંકુચિત માનસિકતા માંથી...દેશ મા જન્મ લઈને ગર્વ કરવા કરતાં દેશ ને ગર્વ થાય કાંઈક એવું કરીએ...
Sat, 05 Feb 2022 - 04min - 45 - પૂર્ણવિરામ : And they lived happily ever afterSat, 29 Jan 2022 - 02min
- 44 - એ ઉદ્દંડ અને ઉછંગી છોકરાઓSat, 22 Jan 2022 - 03min
- 43 - અંતર્મુખી છોકરીઓSat, 15 Jan 2022 - 02min
- 42 - આભારSat, 04 Dec 2021 - 02min
- 41 - ધર કે મકાન?Sat, 27 Nov 2021 - 02min
- 39 - બાળપણ : નાની નાની આંખો માં સપના મોટા મોટાSat, 13 Nov 2021 - 02min
- 38 - યાદSun, 07 Nov 2021 - 02min
- 37 - મંઝિલSun, 31 Oct 2021 - 02min
- 36 - એક અધુરી કવિતાSat, 23 Oct 2021 - 02min
- 35 - પહોંચે બસ એના સુધી...Fri, 15 Oct 2021 - 02min
- 34 - પારિજાત અને તુંSat, 09 Oct 2021 - 02min
- 33 - મારી કવિતાઓSat, 02 Oct 2021 - 03min
- 32 - હોય કોઈ એવું -2Thu, 23 Sep 2021 - 02min
- 31 - ફરી ક્યારે મળીશું?Fri, 17 Sep 2021 - 03min
- 30 - અપેક્ષાSat, 11 Sep 2021 - 02min
- 29 - જિંદગી એક સફર...Fri, 03 Sep 2021 - 03min
- 28 - કંઇક એવી જેવી તને પસંદ છુંSat, 28 Aug 2021 - 03min
- 26 - "Tuition" webseries reviewMon, 16 Aug 2021 - 01min
- 25 - કેટલા આઝાદ?Sat, 14 Aug 2021 - 03min
- 24 - શું સાચું શું ખોટું?Sat, 07 Aug 2021 - 03min
- 23 - એક વીરનારીSat, 05 Jun 2021 - 03min
- 22 - એક best friend...Sat, 29 May 2021 - 03min
- 21 - થાય કંઈક એવું...🌈🌧️Sat, 22 May 2021 - 03min
- 20 - મારી ડાયરી ✍️📚Sat, 15 May 2021 - 04min
- 19 - મુલાકાત એક અજાણ્યા વ્યક્તિ સાથે...Sat, 08 May 2021 - 04min
- 18 - સંવાદ કવિશ્રી અનિલ ચાવડા સાથે...
કવિ, લેખક,columnist in leading gujrati news paper... અનિલ ચાવડા સાથે થયેલ વાતચીત નાં કેટલાંક અંશો...
Sat, 01 May 2021 - 11min - 17 - પૃથ્વી ગોળ છે...Sat, 24 Apr 2021 - 03min
- 16 - યોગ, આયુર્વેદ અને કોરોનાSun, 18 Apr 2021 - 04min
- 15 - એ પહેલી મુલાકાત...Sat, 10 Apr 2021 - 03min
- 14 - બસ હોય કોઈ એવું...Sat, 03 Apr 2021 - 02min
- 13 - સંવાદ YouTuber નિકુંજ વસોયા સાથે...
નિકુંજ વસોયા જેમણે ગુજરાતી વાનગીઓ ને આખી દુનિયા માં ઓળખ અપાવી છે... સાંભળો એમની inspiring story samvad gujrati stories પર
Sat, 27 Mar 2021 - 17min - 12 - આ શહેર છે...Sat, 20 Mar 2021 - 03min
- 11 - એક અનોખી love story 💕
એક શહીદ જેમની બહાદુરી ના કિસ્સા બધાએ સંભાળ્યા છે પણ એમની love story 💕 બહુ ઓછા લોકો જાણતા હશે...enjoy listening!
Fri, 19 Mar 2021 - 03min - 10 - Unhappy women's dayFri, 05 Mar 2021 - 03min
- 9 - ગિફ્ટ 🎁
This story is all about how women's are treated as an object in our society.Her sacrifice taken for granted ... Happy women's day 💃
Fri, 05 Mar 2021 - 04min - 8 - એક love letter 💌 શુદ્ધ ગજરાતીમાં...Sat, 27 Feb 2021 - 03min
- 7 - શું છે સંવાદ ગુજરાતી stories?Wed, 24 Feb 2021 - 01min
- 6 - જિંદગી નું ગણિત...
Career ને લઈ ને આપણી society ma કેટલાંય stereotypes છે તો એ વિષય પર પ્રકાશ પાડતી આ એક સ્ટોરી છે ....so enjoy listening 🎧 and stay tuned with samvad stories for more.....☺️
Sat, 20 Feb 2021 - 03min - 5 - 💔 વાંધા, વચકા અને વેલેન્ટાઈન ❤️
A story for velentine day.આ digital યુગ માં આપણે આપણાં થી જ દૂર થઈ રહ્યા છીએ.... સાંભળો પ્રેમ ની પરિભાષા મારા શબ્દો માં....
Sat, 13 Feb 2021 - 02min - 4 - ઉનાળાની રજાઓ અને નાની નું ધર.......
તમારી પાસે પણ હોય ઉનાળાની રજાઓ ની યાદો..... નાની ના ધર ના સંભારણા તો મોકલો તમારા અભપ્રાય વોઇસ નોટ માં.... સાંભળતા રહો સંવાદ ગુજરાતી stories.....
Sat, 06 Feb 2021 - 03min - 3 - બાળપણ ની યાદો....Tue, 02 Feb 2021 - 03min
- 2 - ટચૂકડી જાહેર ખબરSat, 30 Jan 2021 - 05min
- 1 - Samvad Gujrati Stories by Riddhi (Trailer)Sat, 30 Jan 2021 - 00min
Podcast simili a <nome>
Barangay Love Stories Barangay LS 97.1 Manila | GMA Network Inc.
El Partidazo de COPE COPE
Herrera en COPE COPE
Gabi ng Lagim DZRH
Es la Mañana de Federico esRadio
La noche de Cuesta esRadio
Hondelatte Raconte Europe 1
Affaires sensibles France Inter
24 Oras Podcast GMA News
LEGEND Guillaume Pley
Kwentong Takipsilim Pinoy Tagalog Horror Stories Podcast Kwentong Takipsilim
Mga Katas ng Nakalipas Love Radio Manila
El colegio invisible OndaCero
La Rosa de los Vientos OndaCero
おやすみすとーりー/ Oyasumi Story oyasumistory
Les grands dossiers de l'Histoire par Franck Ferrand Radio Classique
Espacio en blanco Radio Nacional
Entrez dans l'Histoire RTL
Le grand récit RTL
Les Grosses Têtes RTL
L'Heure Du Crime RTL
El Larguero SER Podcast
SER Historia SER Podcast
Un Libro Una Hora SER Podcast
