Filtrar por gênero

Colourful Zindagi with Jatin - Gujarati Podcast

Colourful Zindagi with Jatin - Gujarati Podcast

Jatin Thakkar

Short Inspirational stories and humor on current affairs in Gujarati with Canada's Radio Host Jatin Thakkar. Gujarati jeevan ni masti, jokes, shayari, and lots of maja! Jitse aapnu dil - Nahi aave credit card nu bill!

10 - 10. Jeevan No Yog: જીવન માં ખુશ કેવી રીતે રહેવું ? | Jeevan ma kush kevi rete rehvu | Staying Happy
0:00 / 0:00
1x
  • 10 - 10. Jeevan No Yog: જીવન માં ખુશ કેવી રીતે રહેવું ? | Jeevan ma kush kevi rete rehvu | Staying Happy

    જન્મ અને મૃત્યુ વચ્ચે નો સમય એટલે જીવન! આ જીવન ની દરેક ક્ષણ આપણા; આપણા પરિવાર માટે અને સમાજ ના ભલા માટે હોય ! પરંતુ, ક્યારેક આપણું જીવન બીજા ની ગતિ અને પ્રગતિ પર નજર રાખવામાંજ જીવન ના અંતિમ પડાવ પર પહોંચી જતું હોય છે ! જીવન ની દરેક ક્ષણ ઈશ્વર નું વરદાન છે !! Janm ane mrutyu vachche no samay etle jeevan! Aa jeevan ni darek kshan aapna, aapna parivaar maate ane samaj na bhala maate hoy! Parantu, kyarek aapnu jeevan bijana gati ane pragati par nazar raakvamaaj jeevan na antim padav par pohnchi jatu hoy chhe! Jeevan ni darek kshan Ishwar nu vardaan chhe!! The time between birth and death is called life! Every moment of this life should be dedicated to ourselves, our family, and the welfare of society. However, sometimes our life reaches its final stage while we remain preoccupied with observing others' pace and progress. Every moment of life is a blessing from God! #Gujarati #GujaratiPodcast #Hinduism #Hindu #Gujju #life #જીવન #ગુજરાતી #ગુજરાતીપોડકાસ્ટ #હિન્દુ #ગુજ્જુ #ભારત #indian #culture #unity #peace #blessings #auspiciousday #ગુજરાતીપોડકાસ્ટ #પોડકાસ્ટગુજરાતી #ગુજરાતીવાઈબ્સ #ગુજરાતીભાષા #ગુજરાતીસંસ્કૃતિ #ગુજરાતીસમાજ #ગુજરાતીકથાઓ #ગુજરાતીમોટિવેશન #ગુજરાતીપરંપરા #પોડકાસ્ટઇન્ડિયા #GujaratiPodcast, #PodcastGujarati, #GujaratiVibes, #GujaratiLanguage, #GujaratiCulture, #GujaratiSamaj, #GujaratiStories, #GujaratiMotivation, #GujaratiTraditions, #PodcastIndia

    Sun, 12 Jan 2025 - 04min
  • 9 - 9. Jeevan No Yog: બાપ્સ સ્વામિનારાયણ હિંદુ મંદિર યુએઈ માં | BAPS Swaminarayan Hindu Mandir in UAE

    બાપ્સ સ્વામિનારાયણ હિંદુ મંદિર હવે યુએઈ માં - જાણો છો કે આ મંદિર કેટલું પ્રખ્યાત છે? | BAPS Swaminarayan Mandir is now in UAE - learn about how special this Mandir is for the entire world! #Gujarati #GujaratiPodcast #Hinduism #Hindu #Gujju #JayShreeRam #swaminarayam #jayswaminarayan #baps #ગુજરાતી #ગુજરાતીપોડકાસ્ટ #હિન્દુ #રામ #ગુજ્જુ #જયશ્રીરામ #સ્વામિનારાયણ #ભારત #જયસ્વામિનારાયણ #બાપ્સ #abudhabimandir #abudhabi #baps #bapswaminarayanmandir #abudhabimandiropening #uae #mandir #temple #desert #indian #culture #unity #peace #blessings #auspiciousday

    Thu, 15 Feb 2024 - 03min
  • 8 - 8. Jeevan No Yog: કોણ હતા મહર્ષિ વાલ્મીકિ ઋષિ? | Kaun Haata (Who was) Maharishi Valmiki?

    ભારતમાં અયોધ્યા શહેરમાં મહર્ષિ વાલ્મીકિના નામ પરથી તેના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નુ ઉદ્ઘાટન થયું હોવાથી, હું આ મહાન ઋષિની વાર્તા શેર કરું છું. તે કોણ હતા? નારદમુનિએ તેમને શું કહ્યું? તેમણે રામાયણનું મહાન મહાકાવ્ય કેવી રીતે લખ્યું? As the city of Ayodhya in India inaugurates it's new international airport, named after Maharishi Valmiki, I share the story of this great sage. Who was he? What did Naradmuni tell him? How did he write the great epic of Ramayan? #Gujarati #GujaratiPodcast #Ayodhya #Hinduism #Hindu #AyodhyaAirport #Ramayan #Gujju #JayShreeRam #ગુજરાતી #ગુજરાતીપોડકાસ્ટ #હિન્દુ #રામ #અયોધ્યા #એરપોર્ટ #ગુજ્જુ #જયશ્રીરામ

    Sun, 31 Dec 2023 - 03min
  • 7 - 7. Jeevan No Yog: ભગવાન ની પ્રસંતા | Bhagwan Ni Prasanta | God's Happiness | Gujarati Podcast

    ભગવાન કોના પર પ્રસન્ન થાય | Bhagwan Kona Par Prasant Thay | When does God shower happiness? #GujaratiPodcast

    Tue, 26 Dec 2023 - 02min
  • 6 - 6. Jeevan No Yog: Sara Karmo Ni Vaat | Importance of good deeds | Gujarati Podcast

    Sara Karmo thi saaru jivan thay! In this episode, we talk about importance of good deeds.

    Sat, 30 Oct 2021 - 04min
Mostrar mais episódios