Nach Genre filtern

દુનિયા જહાન

દુનિયા જહાન

BBC Gujarati Radio

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

49 - લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે.
0:00 / 0:00
1x
  • 49 - લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે.

    સિકલ સેલની સારવાર જીન થૅરાપીથી શક્ય છતાં તે દર્દીઓની પહોંચથી કેમ છે દૂર?

    Sat, 12 Sep 2026
  • 48 - એ સ્થળ જ્યાં માટી ચાળીને સોનું કાઢવામાં આવે છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે?

    અહીંથી સોનું મેળવવાની દોડમાં પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.

    Fri, 14 Aug 2026
  • 47 - હિમાલય પરનો બધો બરફ ઓગળીને ગાયબ થઈ જશે?

    ઓગળતા ગ્લેશિયર મોટું જોખમ છે, આના કારણે કેવી સ્થિતિ થઈ શકે છે?

    Fri, 24 Jul 2026
  • 46 - ઈરાન યુદ્ધ: હથિયાર બનાવવાળાથી ગૅસ પ્રોડ્યુસર સુધી, ફાયદો કોને થયો?

    સૌથી વધુ નફો કોને થયો અને તે ક્યાં ગયો?

    Fri, 17 Jul 2026
  • 45 - કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે?

    સાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.

    Fri, 26 Jun 2026
Weitere Folgen anzeigen