Filtra per genere
દુનિયા જહાન
BBC Gujarati Radio
Sottoscrivi

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
49 - લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે.
0:00 / 0:00
1x
- 49 - લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે.Sat, 12 Sep 2026
- 48 - એ સ્થળ જ્યાં માટી ચાળીને સોનું કાઢવામાં આવે છે, ત્યાં લોકો કેવી રીતે જીવે છે?Fri, 14 Aug 2026
- 47 - હિમાલય પરનો બધો બરફ ઓગળીને ગાયબ થઈ જશે?Fri, 24 Jul 2026
- 46 - ઈરાન યુદ્ધ: હથિયાર બનાવવાળાથી ગૅસ પ્રોડ્યુસર સુધી, ફાયદો કોને થયો?Fri, 17 Jul 2026
- 45 - કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે?Fri, 26 Jun 2026
- 44 - વિમાનોની ઉડાન મોટા ભાગના દેશો માટે મુશ્કેલ બનવાની ભીતિ કેમ છે?Fri, 12 Jun 2026
- 43 - દુનિયાના અંતિમ છેડે જીવન કેટલું મુશ્કેલ?Fri, 29 May 2026
- 42 - ચંદ્ર પરની આ ધાતુ મળી જાય તો ધરતી પર શું બદલાશે?Fri, 15 May 2026
- 41 - જળવાયુ પરિવર્તનનો સામનો કરવામાં વન્ય જીવનના પુનઃસ્થાપનથી કઈ રીતે મદદ મળશે?Fri, 17 Apr 2026
- 40 - 2026ના ફુટબૉલ વર્લ્ડકપ માટે ફિફાએ પોતાના પગ પર જ કુહાડી મારી દીધી છે?Fri, 03 Apr 2026
- 39 - શું રૅર અર્થ ખનીજોની હોડમાં દુનિયા ચીનની બરાબરી કરી શકે છે?Fri, 27 Mar 2026
- 38 - આપણાં પાણીના નળ સુકાઈ કેમ રહ્યા છે?Fri, 13 Mar 2026
- 37 - ભારત જેવી યોજનાથી કેન્યા બેરોજગારીને સમસ્યાને નિવારી શકે છે?Sat, 07 Mar 2026
- 36 - દુકાનમાંથી સામાનની ચોરીની ઘટનાઓ દુનિયાભરમાં કેમ વધી રહી છે?Sun, 08 Feb 2026
- 35 - મ્યુઝિક મેગાટૂર ભારે નફો રળવાનો સ્ત્રોત કેવી રીતે બની ગઈ?Fri, 23 Jan 2026
- 34 - એવી કોઈ ભાષા ક્યારેય હશે, જે આખી દુનિયામાં ચાલે?Sun, 18 Jan 2026
- 33 - અપહરણની ઘટનાઓને રોકવામાં નાઇજીરિયાની સરકારને સફળતા કેમ નથી મળતી?Fri, 09 Jan 2026
- 32 - ક્રિપ્ટોની દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનાવી રહ્યા છે?Fri, 02 Jan 2026
- 31 - વાઇનના ભાવ વધવા છતાં ઉત્પાદકો પરેશાન કેમ છે?Fri, 26 Dec 2025
- 30 - અમેરિકામાં ટિકટૉકના દિવસો પાછા આવી ગયા છે?Fri, 26 Dec 2025
- 29 - બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રોકવા જરૂરી છે?Fri, 19 Dec 2025
- 28 - ચા મોંઘી કેમ થઈ રહી છે, ખેડૂતોની હાલત કેવી છે?Fri, 12 Dec 2025
- 27 - નવા નેપાળની દિશા યુવાઓ નક્કી કરશે?Sat, 06 Dec 2025
- 26 - ક્લાઇમેટ ચેન્જથી બેઘર થયેલા લોકો ક્યાં જાય છે અને શું કરે છે?Fri, 05 Dec 2025
- 25 - અવકાશમાં સેટેલાઇટ યુદ્ધ થાય તો શું થશે?Sat, 22 Nov 2025
- 24 - ભારતની જેમ શાળામાં મફત ભોજન આપવા માટેનો ખર્ચ ઇન્ડોનેશિયા કરી શકશે?Sat, 15 Nov 2025
- 23 - મૅક્સિકો અમેરિકાને પાણી આપવા શા માટે બંધાયેલું છે?Sat, 08 Nov 2025
- 22 - ડીપફેકથી બચવા માટે ચહેરાનો કૉપીરાઇટ થશેSat, 01 Nov 2025
- 21 - બોઇંગ પોતાની પ્રતિષ્ઠા પાછી મેળવી શકશે ખરી?Sat, 25 Oct 2025
- 20 - ચીલીના નવા ટેલિસ્કોપથી બ્રહ્માંડના કયા રહસ્યો ખૂલશે?Sat, 18 Oct 2025
- 19 - ડ્રોન યુદ્ધની તસવીર કેવી રીતે બદલી રહ્યા છે?Sat, 11 Oct 2025
- 18 - ચંદ્ર પર માણસોને મોકલવામાં ભારત ક્યારે સફળ થઈ શકે છે?Sat, 04 Oct 2025
- 17 - યુરોપને જલ્દી જ પોતાની સેના મળી શકે છે?Sat, 27 Sep 2025
- 16 - આપણે ગૂગલ પર ભરોસો કરી શકીએ?Sat, 20 Sep 2025
- 15 - યૂટ્યૂબને કારણે ટીવી ચૅનલોને કેવી અસર થઈ રહી છે?Sat, 13 Sep 2025
- 14 - ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન બંધ થયા પછી શું થશે?Sat, 06 Sep 2025
- 13 - ભૂતાન કેવી રીતે પોતાની ખુશહાલી યથાવત રાખી શકશે?Sat, 30 Aug 2025
- 12 - પુરુષો તેમના માટેના નવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરવા માટે તૈયાર છે?Sat, 23 Aug 2025
- 11 - વંશીય બીમારીઓથી બચવાનો રસ્તો મળી ગયો છે?Fri, 15 Aug 2025
- 10 - AI આપણી વિચારવાની તાકાતને ખતમ કરી દેશે?Sat, 09 Aug 2025
- 9 - સૌથી મોટા હીરા જ્યાંથી મળ્યા એ દેશના હીરાને શેનો ખતરો છે?Fri, 01 Aug 2025
- 8 - વિલુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને ફરી પેદા કરવામાં જોખમ શું છે?Sat, 26 Jul 2025
- 7 - દુનિયામાં ઓરીનો રોગ કેમ ફેલાઈ રહ્યો છે?Sat, 19 Jul 2025
- 6 - સમુદ્રમાં પથરાયેલા ઇન્ટરનેટ કેબલ નેટવર્ક પર શું દુનિયા આધાર રાખી શકે છે?Fri, 11 Jul 2025
- 5 - નકલી દારૂ શું હોય છે અને તે કેવી રીતે દુનિયા માટે જોખમ છે?Fri, 04 Jul 2025
- 4 - જાપાનમાં ચોખાની અછત કેમ સર્જાઈ છે, અર્થવ્યવસ્થા પર શું અસર પડશે?Mon, 30 Jun 2025
- 3 - ચીન વિશ્વનો સૌથી મોટો ડૅમ કેમ બનાવી રહ્યું છે, તેનાથી ભારતને શું જોખમ છે?Fri, 27 Jun 2025
- 2 - શું કૅન્સરની રસી નજીકના ભવિષ્યમાં જ આવી શકે છે?Tue, 20 May 2025
- 1 - દુનિયા જહાન
બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.
Fri, 09 May 2025
Mostra altri episodi
5Podcast simili a <nome>
Barangay Love Stories Barangay LS 97.1 Manila | GMA Network Inc.
El Partidazo de COPE COPE
Herrera en COPE COPE
Ed Lapiz Ed Lapiz
Es la Mañana de Federico esRadio
La noche de Cuesta esRadio
Hondelatte Raconte Europe 1
Affaires sensibles France Inter
LEGEND Guillaume Pley
El colegio invisible OndaCero
La Rosa de los Vientos OndaCero
Papa Dudut Stories Papa Dudut | TAGM Marketing Solutions Inc.
Les grands dossiers de l'Histoire par Franck Ferrand Radio Classique
Espacio en blanco Radio Nacional
Entrez dans l'Histoire RTL
Le grand récit RTL
L'Heure Du Crime RTL
El Larguero SER Podcast
SER Historia SER Podcast
Todo Concostrina SER Podcast
Un Libro Una Hora SER Podcast
SLEEP Sleep
Tagalog Inspirational Love Stories Tagalog Love Stories
The News Agents Global
The Rest Is Politics Goalhanger
Ukraine: The Latest The Telegraph
The Rest Is Politics: US Goalhanger
Global News Podcast BBC World Service
The Andrew Neil Report Times Radio
James O'Brien - The Whole Show Global
Americast BBC News
Les Grosses Têtes RTL
Dateline NBC NBC News
C dans l'air France Télévisions
The Rest Is Entertainment Goalhanger
Test Match Special BBC Radio 5 Live
Raport o stanie świata Dariusza Rosiaka Dariusz Rosiak
The Rest Is Politics: Leading Goalhanger
Page 94: The Private Eye Podcast Page 94: The Private Eye Podcast
Newscast BBC News
Poranna rozmowa w RMF FM RMF FM
Gość Radia ZET Beata Lubecka
24 Oras Podcast GMA News