Filtrar por género

દુનિયા જહાન

દુનિયા જહાન

BBC Gujarati Radio

બીબીસી ગુજરાતીના આ મુખ્ય કાર્યક્રમ સાથે દુનિયાને જાણો. જેમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને તેની વૈશ્વિક અસરને ઊંડાણથી સમજાવવામાં આવે છે. જેમાં ભૌગોલિક રાજનીતિ વિષયો, વિજ્ઞાન, હેલ્થ અને દુનિયાને અસર કરે તેવાં થયેલાં સંશોધનો ઉપરાંત આ પોગ્રામમાં માનવજીવનને અસર કરતી અને તેને બદલી ઘટનાઓને વિસ્તારપૂર્વક સમજાવવામાં આવે છે.

53 - એ તાકાતો જે દુનિયા બદલી શકે છે
0:00 / 0:00
1x
  • 53 - એ તાકાતો જે દુનિયા બદલી શકે છે

    શક્તિશાળી દેશો કરતાં ઓછી તાકાત પણ વધારે અસર ધરાવતા દેશોએ એકજૂટ થવું જોઈએ?

    Sat, 07 Nov 2026
  • 52 - 'ગેરકાયદેસર' રીતે કઢાયેલું સોનું આવી રીતે 'કાયદેસર' બનાવી દેવાય છે

    ‘બ્લડ ગોલ્ડ’ સોનાનો એ ગેરકાયદેસર વેપાર તમને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

    Sat, 17 Oct 2026
  • 51 - દરિયાનો એ નવો રસ્તો જે વિશ્વમાં વેપારની દિશા બદલી દેશે

    શિપિંગ કંપનીઓનો સમય અને ઈંધણ બચાવતો પોલર સિલ્ક રોડ કેટલો વ્યવહારૂ?

    Fri, 02 Oct 2026
  • 50 - ગંગા અને યમુનાને વ્યક્તિનો દરજ્જો અપાયો પણ પછી તેનો અમલ કેમ ના થયો?

    નદીઓને વ્યક્તિનો દરજ્જો આપી શકાય, આનાથી નદીઓને બચાવવામાં કેટલી મદદ થઈ શકે?

    Fri, 25 Sep 2026
  • 49 - લોહીની એ પીડાદાયક બીમારી જે ગુજરાત સહિત દુનિયામાં લાખો લોકોની પીડાનું કારણ છે.

    સિકલ સેલની સારવાર જીન થૅરાપીથી શક્ય છતાં તે દર્દીઓની પહોંચથી કેમ છે દૂર?

    Sat, 12 Sep 2026
Mostrar más episodios